દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા એ કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં દિશા ઓલિવ ગ્રીન કલર ના લહેંગા માં જોવા મળી રહી છે.
દિશા એ આ લહેંગા સાથે તેને મેચિંગ બેકલેસ ટોપ પહેર્યું છે.
ઇયરિંગ અને હિલ સાથે દિશા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લોસી મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
દિશા નો આ દેસી અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
દિશા હાલ તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ની સફળતા નો આનંદ માણી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More