એક્ટ્રેસ દિશા પાટનીએ ૧૩ જૂને જ પોતાનો ૩૪મો જન્મદિવસ ઉજવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. 

દિશાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટાઇલિશ ફોટોઝ શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે 

આ  તસવીરોમાં દિશા પાટની ટાઇગર પ્રિન્ટનો બોલ્ડ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને એકથી ચડિયાતા પોઝ આપતી જોવા મળી રહી છે. 

ખાસ વાત એ છે કે આ ફોટોશૂટમાં દિશાએ એક ક્યુટ બિલાડી સાથે પણ પોઝ આપ્યા છે  

દિશાનો આ વાઇલ્ડ અને બોલ્ડ અવતાર જોઈને તેના ફેન્સ ક્રેઝી થયા છે. 

કોઈ તેને ‘શેરની’ કહી રહ્યું છે તો કોઈ ‘અમારી જંગલી બિલ્લી’!

દિશા પાટનીએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ ‘લોફર’થી કરી હતી 

વર્ષ ૨૦૧૬માં તેણે ‘M.S. Dhoni: The Untold Story’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને રાતોરાત કરોડો ફેન્સના દિલની ધડકન બની ગઈ 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow