દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.  

દિશા અવારનવાર તેના બોલ્ડ લુક થી ઈન્ટરનેટ પર આગ લગાવતી જોવા મળે છે. 

દિશા પટની આજકાલ થાઈલેન્ડમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા એ તેના કેટલાક બોલ્ડ ફોટા  શેર કર્યા છે. 

આ તસવીરો માં દિશા સમુદ્ર ના કિનારે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. 

આ બિકીની ફોટોઝમાં દિશા એ પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે. 

દિશા પટની ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

તમને જણાવી દઈએ કે દિશા ટૂંક સમયમાં વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow