બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની ફિટનેસ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે 

હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટા શેર કર્યા છે 

આ તસવીરોમાં દિશા બ્લેક કલરના ટુ-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે 

આ આઉટફિટ તેની ટોન્ડ બોડીને પરફેક્ટ રીતે ફ્લોન્ટ કરી રહ્યો છે 

દિશાએ આ ફોટોશૂટમાં અનેક બોલ્ડ પોઝ આપ્યા છે, જે તેના ફેન્સને દિવાના બનાવી રહ્યા છે 

દરેક તસવીરમાં તેનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે. 

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે દિશાએ મેસી હેરસ્ટાઇલ અને હળવો મેકઅપ પસંદ કર્યો છે 

દિશાના નજીક ના મિત્ર અલેક્ઝેન્ડર એલેક્સ ઇલિકે પણ ફોટા પર પ્રેમ વરસાવ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow