દિશા પટનીએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે 

લાલ ગાઉનમાં દિશાનો આ અંદાજ જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. 

દિશાએ આ શાનદાર રેડ ડીપ-નેક ગાઉનમાં તસવીરો શેર કરી છે.

આ લુક દિશા એ નુપુર સેનન અને સ્ટેબિન બેનના વેડિંગ રિસેપ્શન માટે કેરી કર્યો હતો 

ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે લાલ ગાઉનમાં દિશા અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે

દિશાની આ પોસ્ટ પર મૌની રોયે કોમેન્ટ કરતા લખ્યું, 'મારી બહેન સૌથી સુંદર છે.'

આ પોસ્ટમાં સૌથી વધુ ચર્ચા સિંગર તલવિંદરની થઈ રહી છે. તલવિંદરે દિશાની આ પોસ્ટ લાઈક કરી છે

દિશા નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow