દિશા પટની બોલિવૂડ ની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની .એક છે.
તાજેતર માં દિશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં દિશા બેજ કલર ના રિવિલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન દિશા તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.