દિવ્યા અગ્રવાલે તેના બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે લગ્ન કરી લીધા છે.
દિવ્યા અગ્રવાલે તેના મુંબઈ ના ધરે સાદગીથી લગ્ન કર્યા હતા.
દિવ્યા અગ્રવાલે તેના લગ્નના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે
આ તસવીરો માં દિવ્યા અગ્રવાલ જાંબલી રંગના લહેંગામાં જોવા મળી રહી છે.
આ લહેંગા સાથે દિવ્યા અગ્રવાલે માથા પર દુપટ્ટા સાથે ગળામાં હીરા નો હાર પહેર્યો છે.
બીજી તરફ અપૂર્વ પત્ની દિવ્યા સાથે મેચિંગ કલર ની શેરવાની અને ચહેરા પર ગોગલ્સ પહેરીને હસતો જોવા મળ્યો હતો.
અભિનેત્રીએ આ લગ્નના ફોટા શેર કરતાની સાથે જ ચાહકોએ કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
તમને જણાવી દઈએ કે લોકોએ દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકરને પાવર કપલનો ટેગ આપ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More