દિવ્યા અને અપૂર્વ એ તાજેતરમાં એક મેગેઝીન માટે પ્રી-વેડિંગ શૂટ દરમિયાન તેમના પરંપરાગત પોશાક માં તસવીરો ક્લિક કરાવી હતી
દિવ્યા એ આ આઉટફિટ સાથે પોતાના વાળ ને કર્લ્સમાં ખુલ્લા છોડ્યા હતા આ સાથે દિવ્યાએ તેનો મેકઅપ હળવો રાખ્યો હતો