બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ..."
( ભાગ ૨ )
આના સેવનથી કબજીયાત મટે છે.
શોધકતી અનુસાર દરરોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી
વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યામાં ઘટાડો થાય છે.
જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તેમને તો ચોક્કસ આનું સેવન કરવું જ જોઈએ
આ એક એવું રસાયણ છે જે પાચનત
ંત્ર માં પહોંચીને
નાઈટ્રીક ઓક્સાઈડ બની જાય છે. અને રક્ત પ્રવાહ માં વધારો કરે છે.
બીટમાં ખીટીન નામનું તત્વ હ
ોય છે જે
કેન્સર અને ટ્યુમર થવાની સંભાવના ને નષ્ટ કરે છે.
સાથે જ આ શરીરની રોગપ્રતિકા
રક ક્ષમતામાં વિકાસ કરવા પણ ફાયદેકારક
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ..."
( ભાગ ૧ )
Arrow
Read More