રજનીકાંતની ફિલ્મ "કુલી"માં આમિર ખાન દાહા નામના માફિયા ડોનના રોલમાં કેમિયો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેણે આ રોલ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
એસ.એસ. રાજામૌલીની "RRR" ફિલ્મમાં અજય દેવગન 8 મિનિટના કેમિયો માં જોવા મળ્યા હતા. તેણે દરેક મિનિટ માટે અંદાજે 4.35 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા — કુલ 35 કરોડ!