શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક મોટી ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
ગૌરી એ ઘણા સેલિબ્રિટીઓના ઘરોનું નવીનીકરણ પણ કર્યું છે.
ગૌરી એ ભારતમાં ઘણી જગ્યાએ સ્ટોર ખોલ્યા છે. થોડા મહિના પહેલા તેણીએ દિલ્હીમાં એક બ્રાન્ચ પણ ખોલી હતી.
ગૌરી ખાન ખૂબ જ મોંઘી ઇન્ટિરિયર ડિઝાઇનર છે. જોકે, કોઈએ પણ, ક્યારેય તેની ફી જાહેર કરી નથી
ઇન્ટિરિયર્સ ની એક વેબસાઈટ મુજબ,, ગૌરીના મૂળભૂત પરામર્શ નો ખર્ચ 6 લાખ રૂપિયા થાય છે
ગૌરી ખાન સ્થળ અને પ્રોજેક્ટના આધારે, તે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે 30 લાખથી 5 કરોડ રૂપિયા લે છે.
લક્ઝરી વિલા બનાવવા માટે, ગૌરી 3 થી 10 કરોડ રૂપિયા લે છે ગૌરી કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ કરે છે.
પરંતુ તે પ્રોજેક્ટ પર આધાર રાખે છે. ગૌરી આ માટે 50 લાખથી 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More