શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ આ યાદીમાં ટોચ પર છે. આ ફિલ્મે ભારતમાં 207.69 કરોડ ની કમાણી કરી હતી. 

આ યાદીમાં બીજા ક્રમે શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ હેપ્પી ન્યૂ યર છે. આ ફિલ્મે ભારતમાં  178.41 કરોડની કમાણી કરી હતી.

આ યાદીમાં ત્રીજા ક્રમે શાહરૂખ ખાન અને વરુણ ધવનની ફિલ્મ દિલવાલે છે. આ ફિલ્મ એ ભારતમાં ૧૩૯.૯૭ કરોડ થી વધુની કમાણી કરી હતી. 

શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ આ યાદીમાં ચોથા ક્રમે છે. આ ફિલ્મએ  ભારતમાં  ૧૨૮.૭૭ કરોડ  થી વધુ કમાણી કરી હતી.

શાહરૂખ ખાન અને કરીના કપૂરની ફિલ્મ રા.વન આ યાદીમાં પાંચમા ક્રમે છે. આ ફિલ્મે ભારતમાં  ૧૧૩.૯૪ કરોડ  થી વધુ કમાણી કરી હતી

આ યાદીમાં છઠ્ઠા ક્રમે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ઝીરો છે. આ ફિલ્મ  એ ભારતમાં 88 કરોડ થી વધુ ની કમાણી કરી હતી. 

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બદલા' આ યાદીમાં 7મા ક્રમે છે. આ ફિલ્મે ભારતમાં  87.57 કરોડની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમ આ યાદીમાં 8મા ક્રમે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી, જેણે ભારતમાં 78 કરોડ થી વધુ ની  કમાણી કરી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow