ગૌરી ખાન એ શાહરુખ ખાન ની પત્ની છે આ ઉપરાંત એ ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે.
ગૌરી ખાન તેની સાદગી ને સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે.
19 વર્ષ ના શાહરુખ ખાન ને 14 વર્ષ ની ગૌરી સાથે પહેલી નજર માં જ પ્રેમ થઇ ગયો હતો.
ગૌરી હિન્દૂ અને શાહરુખ મુસ્લિમ હોવા ને કરને બંને ના લગ્ન એટલા સરળ નહોતા.
બંને એ ૨૬ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી ઓક્ટોબર માં હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા.
ગૌરી ખાન ખૂબ જ સુંદર છે, પણ તે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશી નથી. તે એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
ગૌરી ખાન ત્રણ બાળકોની માતા છે અને 55 વર્ષની છે. આ ઉંમરે પણ તે ખૂબ જ ફિટ દેખાય છે
ગૌરી પહેલાથી જ ઘણા સેલિબ્રિટીઝના ઘરોને સુંદર દેખાવ આપી ચૂકી છે. તે એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More