અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં શ્લોકા સફેદ ગાઉન માં એકદમ અપ્સરા જેવી જોવા મળી હતી.
શ્લોકા એ આફ્ટર પાર્ટી માટે કસ્ટમ-મેડ સ્ટ્રેપી મિની-ડ્રેસ પહેર્યો હતો.
આ તસવીર માં શ્લોકા બ્રાઉન એમ્બેલિશ્ડ બેકલેસ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે.
અનંત અને રાધિકા ના માસ્કરેડ બોલ માટે, શ્લોકા એ સબીના બિલેન્કો કોચર મિનિ ડ્રેસ પસંદ કર્યો હતો
એક ઈવેન્ટ માટે, શ્લોકાએ ક્રોપ ટોપ સાથેનો ટુ-પીસ ડ્રેસ પસંદ કર્યો હતો
ગોલ્ડન કટ-આઉટ વન-શોલ્ડર ગાઉનમાં, શ્લોકા હંમેશની જેમ અદભૂત દેખાતી હતી
શ્લોકા એ ઇવેન્ટ ના ત્રીજા દિવસે થાઈ હાઈ સ્લીટ મરમેડ ગાઉન પહેર્યું હતું.
શ્લોકા એ ઇવેન્ટ ના છેલ્લા દિવસે પ્રિન્ટેડ કેરોલિના હેરેરા ડ્રેસ પહેર્યો હતો.