હંસિકા મોટવાણી સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
હંસિકા એ તેના અભિનય ની શરૂઆત બાલ કલાકાર થી કરી હતી.
હંસિકા એ ઘણા ટીવી શો માં કામ કર્યું છે જેનાથી તે લોકપ્રિય થઇ હતી.
હંસિકા એ તાજેતર માં તેના ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં હંસિકા રેડ કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે.
ગળા માં ચોકર અને મેચિંગ ઇયરિંગ સાથે હંસિકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે હંસિકા એ તેના વાળ માં ખુબ જ સુંદર સ્ટાઇલ કરી છે.
હંસિકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More