હંસિકા મોટવાણી બોલિવૂડ ની સાથે સાથે સાઉથ ની પણ લોકપ્રિય અભિનેત્રી છે.  

હંસિકા એ તેના અભિનય ની શરૂઆત બાળકલાકાર તરીકે કરી હતી. 

હંસિકા એ સોહેલ ખાતુરિયા સાથે લગ્ન કર્યા છે. કપલે તાજેતર માં તેમનું નવું ઘર ખરીદ્યુ છે.  

હંસિકા એ તેના સોશિયલ મીડિયા પર તેના નવા ઘર ની તસવીરો શેર કરી છે.  

હંસિકા એ વિધિ વિધાન સાથે તેના નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો.  

આ દરમિયાન હંસિકા લીલા રંગની સિલ્ક સાડી માં જોવા મળી હતી. 

હંસિકા એ તેની ગ્રીન સાડી પર ગુલાબી-ટોન બ્લાઉઝ પહેર્યો હતો 

ગોલ્ડ નેકલેસ,બંગડીઓ, મેચિંગ ઇયરિંગ અને હળવા મેકઅપ સાથે હંસિકા એ તેનો લુક પૂર્ણ કર્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow