હંસિકા મોટવાણી સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
હંસિકા મોટવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક શૈલીને અનુસરે છે
તાજેતર માં હંસિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં હંસિકા રિવીલિંગ આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગળા માં ગ્રીન ચોકર અને મેચિંગ ઇયરિંગ સાથે હંસિકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે હંસિકા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
આ દરમિયાન હંસિકા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
હંસિકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More