નતાશા સ્ટેનકોવિકની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.  

મોનોકીની લુકમાં નતાશાનો કિલર અંદાજ જોઈ ફેન્સ ક્લીન બોલ્ડ થયા છે.

નતાશા સ્ટેનકોવિક હાલમાં પોતાના પુત્ર અગસ્ત્ય સાથે વેકેશન એન્જોય કરી રહી છે. 

નતાશા સતત તેના વેકેશનના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સને ટ્રીટ આપી રહી છે

નવી તસવીરોમાં નતાશા મજન્ટા કલરની મોનોકીની માં બોલ્ડ જોવા મળી રહી છે.

નતાશા તેના દીકરા અગસ્ત્ય સાથે  પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે

નતાશા બીચ પર સનબાથ લેતી અને બાળકો સાથે રેતીના ઘર બનાવતી જોવા મળી હતી.  

હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા પછી નતાશા પોતાની લાઈફમાં મૂવ ઓન કરી ચૂકી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow