હાઇ કોલેસ્ટ્રોલ માટે હેલ્થ ટિપ્સ

એક્સરસાઇઝ કરો

ડાયજેશન સુધારો.

વજન નિયંત્રણમાં રાખો.

અનહેલ્થી ફૂડ ના ખાવ.

સ્મોકિંગ-આલ્કોહોલનું સેવન ટાળો.

કોલેસ્ટ્રોલ ઘટાડવા ઇસબગુલના ફાયદા

ઇસબગુલમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર હોય છે જે ચીકણી ગંદકીને બહાર ફેંકવામાં મદદ કરે છે.

ઈસબગૂલમાં હાઇપોક્લોરેમિક નામનું તત્ત્વ હોય છે, જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો ઇસબગુલનું સેવન કરવું જોઇએ

જે 6થી 24 કલાકની અંદર કોલેસ્ટ્રોલ લેવલ ને ઘટાડી શકે છે.

તમે એક અથવા બે ચમચી ઇસબગુલ પાઉડર દરરોજ પાણી સાથે લઇ શકો છો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

એસિડિટી થી રાહત મેળવવા માટે ના આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર. ઘર માં રહેલા આયુર્વેદિક જડીબુટીઓનો ઉપયોગ કરો*

Arrow