ભારતમાં એવા પણ સ્થળો છે જે ઘોંઘાટ થી દૂર છે જ્યાં તમે શાંતિનો અનુભવ કરી શકો છો
આ યાદી માં સૌ પ્રથમ છે લદ્દાખની ઝંસ્કાર ખીણ નો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશનું તોશ ગામ એવું છે જ્યાં તમને નીરવ શાંતિ નો અનુભવ થશે.
આ યાદીમાં ઉત્તરાખંડનું કલ્પેશ્વર પણ સામેલ છે
આ યાદીમાં આસામનો માજુલી ટાપુ નો સમાવેશ થાય છે જે ઘોંઘાટ થી દૂર છે.
ત્યારબાદ આ યાદી માં ગોવાનું વલ્લી ગામ પણ છે. જે ખુબ જ સુંદર છે.
આ યાદીમાં અરુણાચલ પ્રદેશના તવાંગ નો પણ સમાવેશ થાય છે.
છેલ્લે આ યાદી માં આંધ્રપ્રદેશની અરાકુ વેલી પણ આવે છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More