ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન માત્ર સુંદર જ નથી, પરંતુ તેની આસપાસ ઘણા પર્યટન સ્થળો પણ છે
દહેરાદુન થી નજીક આવેલું માલદેવતા તેના શાંત વાતાવરણ અને હરિયાળી માટે જાણીતું છે
દેહરાદૂન નજીક આવેલું સહસ્ત્રધારા તેના ધોધ, ગુફાઓ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે
કાલસી એક નાનું હિલ સ્ટેશન છે, જે ટ્રેકિંગ અને હાઇકિંગ માટે જાણીતું છે.
સેલાકી એક સુંદર અને શાંત સ્થળ છે જ્યાં ટ્રેકિંગનો આનંદ માણી શકાય છે
દહેરાદૂનની નજીકના બે પ્રખ્યાત હિલ સ્ટેશન મસૂરી અને ધનૌલ્ટી ખુબ પ્રખ્યાત છે.
દેહરાદૂનથી થોડા અંતરે આવેલું ચક્રતા એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે
જો તમે ઠંડી અને શાંત જગ્યા શોધી રહ્યા છો તો ચોક્કસપણે લેન્સડાઉનની મુલાકાત લો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More