હિના ખાન ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ને કારણે ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

હિના ખાન હાલમાં 'પતિ પત્ની ઔર પંગા'માં જોવા મળી રહી છે

હિના ખાન એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં હિના  ગુલાબી કોટ અને કાળા પેન્ટમાં માં જોવા મળી રહી છે 

હિના ખાને કાળા ગોગલ્સથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.  

આ લુક સાથે, હિનાએ કેપ્શનમાં લખ્યું, 'જો 'ભલે મારે કંઈક કરવું પડે, પણ મારી પાસે તે કરવાનું વિઝન છે' 

હિના ખાન નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow