ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
હિના ખાન અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
હાલમાં જ હિનાએ તેના ફેન્સ સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સમુદ્ર તરફ જોતી જોવા મળી રહી છે.
તસવીરોમાં હિના ખાન એક હોટલની બહાર ખુરશી પર બેઠી છે અને કોફીનો આનંદ લઈ રહી છે
આ દરમિયાન હિના ખાન ટી-શર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી
તસ્વીરોમાં હિના ખાન મેકઅપ વગર જોવા મળી રહી છે અને તેણે પોતાના વાળ બનમાં બાંધ્યા છે.
હિના ખાન ની તસવીરો જોતા એવું લાગે છે કે તે ગોવા માં વેકેશન એન્જોય કરી રહી છે.
હિના ખાન ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More