હિના ખાન ને બ્રેસ્ટ કેન્સર છે. હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. 

હિના ખુબ જ મુશ્કેલ સમય માંથી પસાર થઇ રહી છે. 

બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન આ સમયે પણ એટલી ખુશ રહે છે.

હિના ખાન તેના કેન્સર ના દર્દ ની વચ્ચે વરસાદ ની મજા માણતી જોવા મળી રહી છે.  

હિના ખાને તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ઓરેન્જ કલર ના કોર્ડ સેટ માં જોવા મળી રહી છે. 

હિના એ વરસાદ થી બચવા માટે હાથ માં છત્રી રાખી છે. અને વરસાદ ની મજા માણી રહી છે. 

હિના ને આ રીતે ખુશ જોઈને તેના ચાહકો પણ ખુશ થઇ રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow