તાજેતર માં હિના ખાને તેનું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરો માં હિના ખાન બ્લેક થાઈ હાઈ સ્લીટ ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે હિના ખાને તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે અને વાળ માં બ્લેક રીબીન પણ બાંધી છે.
હિના ખાન ને તેની અસલી ઓળખ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા નું પાત્ર ભજવી ને મળી હતી