હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ને લઈને ચર્ચામાં છે.હાલ તેની સારવાર ચાલી રહી છે.  

હિના ખાન તેની હેલ્થ સાથે જોડાયેલી વિગતો શેર કરતી રહે છે.  

હિના ખાને તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ખાન સ્ટાઈલિશ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ નવા લુકમાં હિના નવી હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન હિના એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.  

હિના ખાન ના ઇન્સ્ટાગ્રામ પર 20.2 મિલિયન ફોલોઅર્સ છે.

હિના ખાન ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow