હિના ખાને બ્લેક કલરનું યુનિક ડિઝાઇનવાળું સિક્વિન ગાઉન પહેર્યું છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે
હિના ખાન તાજેતરમાં પતિ રોકી જાયસ્વાલ સાથે 'પતિ પત્ની ઔર પંગા'માં જોવા મળી હતી.