હિના ખાન હાલ તેના બ્રેસ્ટ કેન્સર ને લઈને ચર્ચામાં છે. 

હિના ખાન તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ માહિતી શેર કરતી રહે છે. 

તાજેતર માં હિના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ખાન બ્લુ કફ્તાન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ઇયરિંગ અને રિંગ સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

લાઈટ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

હિના ખાને આ દરમિયાન કેમેરા સામે કે થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા. 

હિના ખાન ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow