હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

હિના ખાન અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતરમા હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરોમાં હિના ખાન ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન હિના ખાન ની હેરસ્ટાઇલ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.  

હિના ખાન આ હેરસ્ટાઈલ માં એકદમ ક્યૂટ જોવા મળી હતી. 

આ દરમિયાન હિના ખાન એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow