હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ને લઈને ચર્ચામાં છે. 

હિના ખાન તેના હેલ્થ સાથે જોડાયેલી અપડેટ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.  

તાજેતર માં હિના ખાને તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં હિના ખાન પિન્ક સલવાર સૂટ માં જોવા મળી રહી છે.  

હિના ખાન ના આ કાશ્મીરી સૂટ પર સુંદર એમ્બ્રોડરી કરવામાં આવી છે. 

કાન માં લાંબી બુટ્ટી અને ગોલ્ડન સેન્ડલ સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ન્યૂડ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

હિના ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow