હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ને લઇને ચર્ચામાં છે 

તાજેતરમાં હિના એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી. 

હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના શોર્ટ વનપીસ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ શોર્ટ ડ્રેસ સાથે હિના એ બ્લેક સ્ટોકીન્સ પહેર્યા છે. 

આ તસવીરો માં હિના ખાન વિગ માં નહીં પરંતુ તેના ઓરિજિનલ વાળ માં જોવા મળી રહી છે.  

ગ્લોસી મેકઅપ, ચમકતી આંખો અને ઘેરા રંગની લિપસ્ટિકથી હિના એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.  

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow