હિના ખાન હાલ બ્રેસ્ટ કેન્સર સામે લડાઈ લડી રહી છે.
હિના સોશિયલ મીડિયા પર સતત પોતાની હેલ્થ અપડેટ્સ આપતી રહે છે
આ બધાની વચ્ચે હિના ખાન પોતાને વ્યસ્ત રાખવા સતત કામ કરી રહી છે
હિનાએ તેના બ્રાઇડલ લુક શેર કરીને તેના ચાહકોને ખુશ કર્યા છે.
હિના ખાને તાજેતરમાં એક ફેશન વીકમાં હાજરી આપી હતી.
આ દરમિયાન હિના ખાને લાલ આઉટફિટ માં દુલ્હન ના રૂપ માં રેમ્પ પર વોક કર્યું હતું.
ચાહકોને હિના ખાનનો બ્રાઈડલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More