ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં સ્તન કેન્સરના ત્રીજા સ્ટેજ સામે ઝઝૂમી રહી છે.
હિના ખાન નો હાલ ઈલાજ ચાલી રહ્યો છે તે તેની હેલ્થ અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હિના ખાન તેની તસવીરો અને વિડીયો પણ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
તાજેતર માં હિના ખાને ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં હિના ખાન સફેદ કોટ અને પેન્ટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
મેચિંગ ઇયરિંગ અને હાઈ હિલ સાથે હિના એ તેના લુક ને એક્સેસીરીઝ કર્યો છે.
લાઈટ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે.
હિના ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More