તાજેતર માં હિના ખાને તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેના કારણે તે ચર્ચામા આવી છે.
આ તસવીરો માં હિના ખાન ઓફ-વ્હાઈટ લોંગ સ્લિટ સ્કર્ટ, ક્રોપ ટોપ અને ક્રોપ્ડ બ્લેઝરમાં જોવા મળી રહી છે.
હિના ખાને ગોલ્ડન ઇયરિંગ્સ, રિંગ્સ, બ્લેક હીલ્સ અને ગ્લોવ્સ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
આ દરમિયાન હિના ખાને તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું.