હિના ખાન એ તાજેતર માં જ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે.  

હિના ખાને તેના જીવનસાથી રોકી જયસ્વાલ સાથે ૨૦૨૬ના વર્ષને ઉમળકાભેર વધાવ્યું છે

હિના ખાને તેના સોશિયલ મીડિયા પર આ ખાસ પળ ની તસવીરો શેર કરી છે 

હિનાએ લખ્યું, "૨૦૨૬નું વર્ષ સાજાપણું  અને ખુશીઓ લઈને આવે તેવી પ્રાર્થના."

હિનાએ નવા વર્ષના પ્લાન્સ વિશે રમુજી પોસ્ટ કરતા લખ્યું કે તેના માટે નવું વર્ષ એટલે સમયસર જમવું અને ભરપૂર ઊંઘ લેવી.

સફેદ ડ્રેસ અને શોર્ટ હેરમાં હિના અત્યંત સુંદર લાગી રહી હતી.

૨૦૨૪ થી કેન્સર સામે લડી રહેલી હિનાએ સોહા અલી ખાનના પોડકાસ્ટમાં પોતાની સફર વિશે વાત કરી. 

હિનાએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં તેના પરિવારે તેને અતૂટ સાથ આપ્યો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow