ટીવીની  અભિનેત્રી હિના ખાન દરરોજ તેના ફેશન સ્ટાઇલ અને લુક માટે સમાચારમાં રહે છે. 

હિના ખાન અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. 

હિના ખાન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ભારે મલ્ટીકલર્ડ લહેંગા માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

હિના ખાને પોતાનો શાહી લુક મોટા કુંદન ગળાનો હાર, વાંકડિયા હેરસ્ટાઇલ અને ગુલાબ સાથે પૂર્ણ કર્યો.

હિના ખાનનો લો નેક બ્લાઉઝ અને ગ્લોસી મેકઅપ તેના લુકમાં વધારો કરી રહ્યા છે. 

આ તસવીરો શેર કરતા હિના એ કેપ્શનમાં લખ્યું, 'શાદી વાળી લાગણી...' 

હિના ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow