હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સરને કારણે ચર્ચામાં છે. હાલ અભિનેત્રી નો ઈલાજ ચાલી રહ્યો છે.  

હિના ખાન અવારનવાર તેના ફેન્સ સાથે તેની સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતી રહે છે.  

તાજેતર માં હિના એ તેના ચાહકો સાથે તેના લેટેસ્ટ લુક ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ખાન લાઈટ બ્રાઉન ટોપ અને બેલ્ક પ્લાઝો માં જોવા મળી રહી છે. 

ટૂંકા વાળ અને હળવો મેકઅપ સાથે હિના એ તેના લુક ને ક્લાસી રાખ્યો છે.  

હિના નો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

હિના ખાન ની આ તસવીરો પર તેના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે - ‘પહેલાની જેમ ચહેરા પર ચમક.’

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow