ટીવીની સિંહણ હિના ખાને ફરી એકવાર પોતાના ગ્લેમરસ લુકથી ચાહકો ના દિલ જીત્યા છે.
હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તનેય લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં હિના ખાન લાલ રંગ ના ડીપ નેક ગાઉન માં જોવા મળી રહી છે.
આ ગાઉન સાથે હિના એ ગુલાબના ફૂલ સાથે ડિઝાઇન કરેલો શ્રગ કેરી કર્યો છે.
હિના ખાને એક ઇવેન્ટ માટે આ ગાઉન પહેર્યો હતો જેની તસવીરો તેને શેર કરી છે.
ગ્લેમ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
ડાયમંડ નેકપીસ સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
હીના ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More