હિના ખાન ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ના કારણે ચર્ચામાં છે. 

તાજેતર માં હિના ખાને તેના લાંબા સમય ના બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાને તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં હિના ખાન બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.  

ઇયરિંગ અને હાઈ હિલ સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ન્યૂડ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

હિના ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow