હિના ખાને ફરી એકવાર સાબિત કરી દીધું કે તે રેડ કાર્પેટની સાચી ક્વીન છે! 

આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સમાં હિનાનો દબદબો જોવા મળ્યો 

અત્યંત સુંદર આઉટફિટમાં હિનાએ પોતાની એલિગન્સ અને કોન્ફિડન્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું 

કેમેરા સામે હિનાનો આત્મવિશ્વાસ તેની 'સ્ટાર પાવર'ની સાક્ષી પૂરે છે 

દરેક ફ્રેમમાં તે એકદમ પરફેક્ટ દેખાઈ રહી હતી 

હિના ખાનનો આ લુક ફેશન પ્રેમીઓ માટે એક નવી પ્રેરણા બની રહ્યો છે 

ઇન્ટરનેટ પર હિના ખાન ની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે 

હિના ખાન માત્ર અભિનયમાં જ નહીં, પણ પોતાની પર્સનાલિટીથી પણ ચાહકોના દિલ જીતવામાં હંમેશા સફળ રહે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow