હિના ખાન ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
હિના ખાન હાલ ઈસ્તંબુલની સફરે નીકળી છે. જ્યાંથી તેને તેની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં હિના ખાન પક્ષીઓને દાણા નાખતી જોવા મળી રહી છે.
હિનાએ હાજિયા સોફિયા અને બ્લુ મસ્જિદના અદભૂત નજારા વચ્ચે યાદગાર સમય વિતાવ્યો
હિનાએ લખ્યું- 'બેહદ ખુશ છું, અહીંના પક્ષીઓને ચીઝ ખૂબ જ પસંદ છે!'
વેકેશનમાં પણ હિના ખાન નો કિલર લુક જોવા મળી રહ્યો છે.
હિના ખાન ના ફેન્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More