કેદારનાથ જવા માટે મે અને જૂન મહિનો સૌથી યોગ્ય છે. 

મુંબઈથી કેદારનાથ જવા માટે બસ, ટ્રેન, ફ્લાઇટ જેવા પરિવહનના ઘણા સાધનો ઉપલબ્ધ છે. 

મુંબઈથી કેદારનાથ સુધીની એક તરફી ફ્લાઇટનું ભાડું 5,000 રૂપિયા જેટલું હોય છે.  

જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, કોચ પ્રમાણે પ્રતિ વ્યક્તિ 3,000 રૂપિયાનો ખર્ચ થશે  

મુંબઈથી બસની સુવિધા પણ છે પણ તેમાં ઘણા કલાકો લાગશે જે મુસાફરી ને કંટાળા જનક બનાવે છે. 

સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી કેદારનાથના દર્શન કરી શકો છો

કેદારનાથમાં ઘણી હોટલો મળશે. હોટલમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયાની વચ્ચે હશે

કેદારનાથમાં તમે ઓછા બજેટમાં ઘણી બધી વસ્તુઓ ખરીદી અને ખાઈ શકો છો..

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow