વર્ષ 2025 માં રિતિક અને કિયારા ની ફિલ્મ વોર 2 રિલીઝ થશે જેમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે
વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના 'છાવા'માં સાથે જોવા મળશે.
જુનૈદ અને ખુશી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લવયાપા માં પહેલીવાર એકસાથે જોવા મળશે.
આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન 'મેટ્રો ઈન દીનો’ માં જોવા મળશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર 'પરમ સુંદરી'માં જોવા મળશે.
વિક્રાંત મેસી અને શનાયા કપૂર રોમેન્ટિક ડ્રામા 'આંખો કી ગુસ્તાખિયાં'માં જોવા મળશે.
શાહિદ કપૂર અને પૂજા હેગડે ફિલ્મ 'દેવા' માં એકસાથે જોવા મળશે.
ધનુષ અને કૃતિ સેનન 'તેરે ઈશ્ક મેં' માં સાથે જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More