હુમા કુરેશીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ક્લાસી ફોટો શેર કર્યા છે 

આ તસવીરોમાં તે ગ્રીન કલરના સૂટ માં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. 

હુમા કુરેશી આ એથનિક વિયરમાં એકદમ સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી રહી છે.

તેનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

હુમાએ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "ગ્રીન કલરના કપડાંની વાત જ અલગ છે, તમે પણ ટ્રાય કરો 

હુમા કુરેશી છેલ્લે પોપ્યુલર વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઈમ' સીઝન ૩ માં જોવા મળી હતી

આ સિરીઝ માં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. 

હુમા કુરેશી રચિત સિંહ સાથે ડેટિંગ રૂમર્સને કારણે પણ ચર્ચામાં છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow