તમારા હાથ પગ ના હાડકા જવાબ આપી દે પહેલા અવશ્ય લો આદિ કૈલાશની મુલાકાત
તમારા હાડકાં ચાલવાનું બંધ કરે તે પહેલાં, એકલા અથવા મિત્રો સાથે લેહ-લદાખની સફરની યોજના બનાવો.
જો તમને મુસાફરીનો શોખ હોય, તો ઓછામાં ઓછું એક વાર તો મેઘાલય ની મુલાકાત અવશ્ય લો.
ગોવાના બીચ અને પાર્ટી વાતાવરણનો સંપૂર્ણ આનંદ માણવા માટે, ગોવાની સફરનું આયોજન કરવું યોગ્ય છે.
જો તમને પાણીની અંદરની દુનિયા જોવાનું ગમે છે, તો પહોંચી જાઓ આંદામાન ટાપુ પર
હમ્પી દક્ષિણ ભારતના સુંદર સ્થળોમાંનું એક છે. જે ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં ગણાય છે
જો તમને ભારતની સુંદરતાનો અનુભવ કરવાનું સ્વપ્ન હોય, તો ચોક્કસપણે સ્પિતિ વેલીની મુલાકાત લો.
થાર રણની રેતી પર પરંપરાગત ઊંટ સવારી તમારા હાડકાંને હચમચાવી નાખશે પણ મજા પણ એટલી કે આવશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More