ચોમાસા ની ઋતુ શરુ થઇ ગઈ છે. જેમાં લોકો ફરવા પણ જાય છે 

ચોમાસા માં ફરવા જતા પહેલા આટલી વાત નું અવશ્ય ધ્યાન રાખો. 

ચોમાસા માં હંમેશા તમારી સાથે વોટરપ્રૂફ બેગ અને કવર રાખો. 

ટ્રેકિંગ શૂઝને બદલે, ગ્રિપવાળા શૂઝ પહેરો જે વોટરપ્રુફ હોય 

હળવા અને ઝડપથી સુકાઈ જતા કપડાં પહેરો અને તેવા જ કપડાં સાથે રાખો. 

ચોમાસા માં મુસાફરી દરમિયાન હંમેશા તમારી સાથે એક જોડી કપડાં એક્સ્ટ્રા રાખો. 

ચોમાસા માં મચ્છર પણ થતા હોય છે તો મચ્છર ની ક્રીમ તમારી સાથે જરૂર રાખો. 

મોબાઈલ ચાર્જર, ક્રીમ, એરપોડ વગેરે જેવી વસ્તુઓ માટે વોટરપ્રુફ પાઉચ રાખો જેથી તે ખરાબ ના થાય 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow