કલ્કી 2898- એડી ભારતની સૌથી મોંઘી ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. આ ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા હતું 

જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત ફિલ્મ આરઆરઆર ૫૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. 

આદિપુરુષના બજેટ વિશે ઘણા અહેવાલો છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ શરૂઆતમાં લગભગ 500 કરોડમાં બનાવવામાં આવી હતી 

પોનીયિન સેલ્વન બે ભાગ માં આવી હતી. આ બંને ભાગ નું બજેટ 500 કરોડ હતું. 

રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0 નું મૂળ બજેટ લગભગ 400 કરોડ હતું

પુષ્પા ભાગ 2 નું બજેટ લગભગ 400 થી 500 કરોડ હોવાનું કહેવાય છે

ફિલ્મ 'ધ ગુડ મહારાજા' નું બજેટ 400 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર, સંજય દત્ત અને નીતુ ચંદ્રાએ અભિનય કર્યો હતો 

રણબીર કપૂર અભિનીત ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના પહેલા ભાગ નું બજેટ ૩૭૫ કરોડથી ૪૦૦ કરોડની વચ્ચે છે. આ ફિલ્મ પણ અનેક ભાગોમાં રિલીઝ થવાની છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow