શેફાલીના મૃત્યુ સાથે, ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ટીવી શો બિગ બોસ સેલિબ્રિટીઓ માટે અભિશાપ છે.

ટીવી જગતનો એક લોકપ્રિય ચહેરો, પ્રત્યુષા બેનરજી બિગ બોસ 7 નો ભાગ હતી. 2016 માં માત્ર 24 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું.

સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ ૧૩ ના વિજેતા હતો. વર્ષ 2021 માં ૪૦ વર્ષની ઉંમરે અચાનક કાર્ડિયાક અરેસ્ટથી તેનું અવસાન થયું.

સ્વામી ઓમ બિગ બોસ 10 નો ભાગ હતા સ્વામી ઓમનું પણ વર્ષ 2021 માં કોવીડ ને કારણે અવસાન થયું હતું.

હિના ખાન 'બિગ બોસ 11'નો ભાગ હતી. તેણીને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. હિના આ રોગ સામે બહાદુરીથી લડી રહી છે. 

થોડા સમય પહેલા, સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 12 ની વિજેતા અને ટીવીની લોકપ્રિય વહુ દીપિકા કક્કરને સ્ટેજ 2 લીવર કેન્સર છે.

બિગ બોસ ઓટીટી વિજેતા સના મકબૂલને લીવર સિરોસિસ જેવો ગંભીર ઓટોઇમ્યુન રોગ છે.

ખાનઝાદી બિગ બોસ 17નો ભાગ હતી. તેણીએ શોમાં જ ખુલાસો કર્યો હતો કે તેણીને 'એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ' નામની એક દુર્લભ બીમારી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow