ઈશા અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં ડિઝાઈનર અનિતા શ્રોફ અદાજાનિયાએ ડિઝાઇન કરેલ આઉટફિટ માં જોવા મળી હતી
ઈશા એ 'તોરાની' લેબલમાંથી મલ્ટી-કલર લહેંગો પસંદ કર્યો હતો.તેના સ્કર્ટ પર આખા હાર્ટ શેપ ની પ્રિન્ટ હતી.
ઈશાએ તેના પરંપરાગત ગુજરાતી પોશાકને ઈન્ડો-વેસ્ટર્ન ટચ આપ્યો હતો તેને હોલ્ટર નેક બ્લાઉઝ પહેર્યો હતો
ઈશા કુંદન જ્વેલરી,ખુલ્લા વાળ, સોફ્ટ મેકઅપ ,અને નાની બિંદી માં ખુબ જ સુંદર જોવા મળી હતી.
આ સાથે જ શ્લોકા એ તેના દિયર ની હલ્દી સેરેમની માં અનામિકા ખન્નાની કસ્ટમ-મેડ લહેંગા ચોલી પહેરી હતી
શ્લોકા ના આ લહેંગા ચોળી માં ગુજરાતી વર્ક કરવામાં આવ્યું હતું. સાથે જ લાલ દુપટ્ટા માં પણ ગુજરાતી વર્ક હતું
હેવી સ્ટેટમેન્ટ નેકલેસ, ટિક્કો , વાળ માં વેણી, અને બંગડીઓએ શ્લોકાના લુકને રોયલ ટચ આપ્યો હતો.