અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન સમાપ્ત થઈ ગયા છે.

તેમછતાં આ ફંક્શન ના ઘણા વીડિયો અને ફોટા સામે આવતા રહે છે.  

આ ઈવેન્ટમાં અનંત અંબાણીની બહેન ઈશા અંબાણી એ 7 વર્ષ જૂનો હીરાનો હાર પહેર્યો હતો

ઈશા એ અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યો હતો.

આ લહેંગાની ચોળીએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું, કારણ કે આ સુંદર ચોળીને જ્વેલરી અને જરદોજી વર્કથી શણગારવામાં આવી હતી. 

ઈશાએ પોતાની વેડિંગ જ્વેલરીથી પોતાનો લુક સ્ટાઈલ કર્યો હતો ઈશા એ તેને તેના મોટા લેયર્ડ ડાયમંડ નેકપીસ સાથે પહેર્યો હતો 

આ સાથે ઈશા એ હીરાની બુટ્ટી સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ઈશા અંબાણી નો દરેક લુક છવાયેલો હતો.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow